Home ☰

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર & દ્વિતીય સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

Youtube Channel Image
Bhavdip Vadher E-Learning Materials
Showing posts with label nidan kasoti file. Show all posts
Showing posts with label nidan kasoti file. Show all posts

28 March 2021

પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત ઉત્તરવહી/સ્કેન શીટ ફાઇલ(BY-Rikesh Patel)

સત્રાંત (નિદાન) કસોટી ઓટોમેટીક સ્કેનીંગ ટેબલ Excel File

✍🏻Finally ફાઈલ રેડી થઈ ગઈ છે આને કોમ્પ્યુટર માં જ ઓપન કરશો મોબાઈલમાં ઓપન કરશો નહીં ખરાબ થવાના ચાન્સીસ છે આના વડે સ્કેનિંગ કરી અને તમને કેટલી એક્યુરેન્સિ મળી તેનો રીપ્લાય જરૂર આપશો જો કોઈ ક્ષતિ જણાય તો જણાવશો...
✍🏻આ ફાઇલ વડે તમે ડાયરેક્ટ પીડીએફ બનાવી શકશો એક વિદ્યાર્થીની PDF પણ બનાવી શકશો અને એક કરતા વધારે વિદ્યાર્થીની પણ PDF બનાવી શકશો.આમાં હજુ એક પ્રોબ્લેમ એ આવે છે કે 4 ને એ 1 જ સમજે છે એટલે જ્યાં 4 હશે ત્યાં 1 ડિટેક્ટ થશે એટલું ધ્યાન રાખજો
✍🏻 Rikesh Patel

ક્રમ SAT AUTO OMR FILE ફાઇલ
1 SAT AUTO OMR EXCEL FILE(VERSION-1.4) ક્લિક

25 March 2021

પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત ઉત્તરવહી/સ્કેન શીટ ફાઇલ(BY-KALPESH CHOTALIYA)

શિક્ષકોમાં સૌથી વધુ વિશ્વાસનીય

💫 સત્રાંત (નિદાન) કસોટી ઓટોમેટીક સ્કેનીંગ ટેબલ Excel File

💫ધોરણ : 3 થી 8,

💫તમામ વિષય માટે

🔔એક ક્લિક બદલે તમારી દુનિયા(KALPESH CHOTALIYA)🔔

ક્રમ SAT AUTO OMR FILE ફાઇલ
1 SAT AUTO OMR EXCEL FILE ક્લિક
2 FONT-1 ક્લિક
3 FONT-2 ક્લિક

13 March 2021

પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત ઉત્તરવહી/સ્કેન શીટ ફાઇલ(BY-JAGDISH PATEL)

🌴 પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત ઉત્તરવહી/સ્કેન શીટ ફાઇલ🌴


લર્નિંગ લોસ સર્વે અંતર્ગત પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત કોરી ઉત્તરવહી,તમારી શાળાનું નામ પણ ઉમેરી શકાશે.વર્ડ તેમજ પીડીએફ એમ બંને ફાઇલ



અ૫ડેટ ફાઇલ 👆 વર્ગનો ઓપ્શન આ૫ેલ છે. કુલ ગુણ અને સ્કેન શીટમાં બાળકનો નંબર લખણનું ટોટલ થશે. વાનો શેલ વચ્ચે કરેલ છે.(JAGDISH PATEL)

ક્રમ ઉત્તરવહી/SCAN ફાઇલ ડાઉનલોડ
1 ઉત્તરવહી ફાઇલ (WORD FILE) ક્લિક
2 ઉત્તરવહી ફાઇલ (PDF FILE) ક્લિક
3 STD-3 SCAN FILE ક્લિક
4 STD-4 SCAN FILE ક્લિક
5 STD-5 SCAN FILE ક્લિક
6 STD-6 SCAN FILE ક્લિક
7 STD-7 SCAN FILE ક્લિક
8 STD-8 SCAN FILE ક્લિક
9 નિદાન કસોટી નિષ્પત્તિઓ(STD-3/4/5) ક્લિક

12 March 2021

પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત ઉત્તરવહી/સ્કેન શીટ ફાઇલ(BY-માધવ પ્રજાપતિ)

🌴SAT AUTO OMR SHEET - 2.0🌴

🌴SAT OMR SHEET 4.O🌴 
💥New Update...Finally Problem Solved..


👉જૂની ફાઈલમાં સ્કેનીંગમાં જે એરર હતી એ સુધારી લીધી છે.હવે સ્કેનીંગમાં 99% એક્યુરસી રહેશે.એક પેજમાં 8 એમ આગળ પાછળ 16 શીટ પ્રિન્ટ કરી ઝડપથી સ્કેનીંગ કરી શકશો.નોંધ- OMR શીટમાં માર્ક્સ અને ડાયસકોડ માટેના ચોરસ ખાનાં ઈનવિઝેબલ કરેલ છે. એના લીધે સ્કેનીંગમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં.

👉નમસ્કાર સારસ્વત મિત્રો...

👉અગાઉ જણાવ્યું તેમ સ્કેનીંગ ચાલુ થયું નથી એટલે સ્કેનીંગમાં કેટલી ચોકસાઈ રહેશે તે વિશે ગેરંટી આપતો નથી.. તો પ્રથમ જાતે ચકાસીને પછી જ બધી પ્રિન્ટ કાઢવી..
આભાર..

👉15 માર્ચથી લેવાનાર નિદાન પરીક્ષા એટલે કે SAT : Semester Assessment Test(SAT) ના માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલ સ્કેનીંગ ટેબલની સોફ્ટકોપીમાં એક પેજમાં એક જ OMR શીટ આપવામાં આવી છે. જે દરેક બાળકના દરેક વિષયની ઉત્તરવહી સાથે જોડવાની છે.

👉કાગળ, નાણાં અને સમયનો બચાવ થાય એ માટે વિદ્યાર્થીના નામ અને ડાયસ નંબર સાથે ઓટોમેટિક OMR શીટ બને તેવી ફાઈલ બનાવી છે જેમાં એક પેજમાં ચાર એમ સો જેટલા વિદ્યાર્થીની OMR પ્રિન્ટ કાઢી શકાશે.

👉 નોંધ - શિક્ષકોના કામને હળવું બનાવવા અને કાગળનો બગાડ અટકે એ માટે એક પ્રયત્ન કર્યો છે.પરંતુ સરલ ડેટા એપમાં હજુ SAT નું સ્કેનીંગ ચાલુ થયું નથી એટલે આ OMR શીટની સ્કેનીંગમાં કેટલી ચોકસાઈ આવે છે એ ખરાઈ કરી શક્યો નથી.તો આપ સૌએ સ્કેનીંગ ચાલુ થાય ત્યારે એ તપાસીને પછી જ બધી પ્રિન્ટ કાઢવી.
🙏
- માધવ પ્રજાપતિ
(ભુરગઢ અનુપમ પ્રા.શાળા)
(તા.લાખણી, જિ. બનાસકાંઠા)

ક્રમ SAT AUTO OMR FILE ફાઇલ
1 SAT AUTO OMR PDF FILE-4.0 ક્લિક
2 FONTS ક્લિક

3 March 2021

નિદાન કસોટી આયોજન ફાઈલ

નિદાન કસોટી આયોજન ફાઈલ

આ ફાઈલની વિશેષતા એ છે કે 
- આપ કોઇપણ ફોન્ટ ઉપયોગ કરી શકશો.
- આપ જરૂર જણાયે અધ્યયન નિષ્પત્તિમાં ફેરફાર કરી શકશો.
- ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ.
- નિદાન કસોટી આયોજન ફાઈલ 👆👆 સૂચનાઓ ધ્યાનથી વાચીને ઉપયોગ કરશો.

ક્રમ નિદાન કસોટી આયોજન ફાઈલ એક્સેલ ફાઇલ
1 ફાઈલ ક્લિક