Home

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર & દ્વિતીય સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

Youtube Channel Image
Bhavdip Vadher E-Learning Materials

12 March 2021

પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત ઉત્તરવહી/સ્કેન શીટ ફાઇલ(BY-માધવ પ્રજાપતિ)

🌴SAT AUTO OMR SHEET - 2.0🌴

🌴SAT OMR SHEET 4.O🌴 
💥New Update...Finally Problem Solved..


👉જૂની ફાઈલમાં સ્કેનીંગમાં જે એરર હતી એ સુધારી લીધી છે.હવે સ્કેનીંગમાં 99% એક્યુરસી રહેશે.એક પેજમાં 8 એમ આગળ પાછળ 16 શીટ પ્રિન્ટ કરી ઝડપથી સ્કેનીંગ કરી શકશો.નોંધ- OMR શીટમાં માર્ક્સ અને ડાયસકોડ માટેના ચોરસ ખાનાં ઈનવિઝેબલ કરેલ છે. એના લીધે સ્કેનીંગમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં.

👉નમસ્કાર સારસ્વત મિત્રો...

👉અગાઉ જણાવ્યું તેમ સ્કેનીંગ ચાલુ થયું નથી એટલે સ્કેનીંગમાં કેટલી ચોકસાઈ રહેશે તે વિશે ગેરંટી આપતો નથી.. તો પ્રથમ જાતે ચકાસીને પછી જ બધી પ્રિન્ટ કાઢવી..
આભાર..

👉15 માર્ચથી લેવાનાર નિદાન પરીક્ષા એટલે કે SAT : Semester Assessment Test(SAT) ના માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલ સ્કેનીંગ ટેબલની સોફ્ટકોપીમાં એક પેજમાં એક જ OMR શીટ આપવામાં આવી છે. જે દરેક બાળકના દરેક વિષયની ઉત્તરવહી સાથે જોડવાની છે.

👉કાગળ, નાણાં અને સમયનો બચાવ થાય એ માટે વિદ્યાર્થીના નામ અને ડાયસ નંબર સાથે ઓટોમેટિક OMR શીટ બને તેવી ફાઈલ બનાવી છે જેમાં એક પેજમાં ચાર એમ સો જેટલા વિદ્યાર્થીની OMR પ્રિન્ટ કાઢી શકાશે.

👉 નોંધ - શિક્ષકોના કામને હળવું બનાવવા અને કાગળનો બગાડ અટકે એ માટે એક પ્રયત્ન કર્યો છે.પરંતુ સરલ ડેટા એપમાં હજુ SAT નું સ્કેનીંગ ચાલુ થયું નથી એટલે આ OMR શીટની સ્કેનીંગમાં કેટલી ચોકસાઈ આવે છે એ ખરાઈ કરી શક્યો નથી.તો આપ સૌએ સ્કેનીંગ ચાલુ થાય ત્યારે એ તપાસીને પછી જ બધી પ્રિન્ટ કાઢવી.
🙏
- માધવ પ્રજાપતિ
(ભુરગઢ અનુપમ પ્રા.શાળા)
(તા.લાખણી, જિ. બનાસકાંઠા)

ક્રમ SAT AUTO OMR FILE ફાઇલ
1 SAT AUTO OMR PDF FILE-4.0 ક્લિક
2 FONTS ક્લિક

No comments: