Home

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર & દ્વિતીય સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

Youtube Channel Image
Bhavdip Vadher E-Learning Materials
Showing posts with label imp documents. Show all posts
Showing posts with label imp documents. Show all posts

14 May 2022

આવક ના દાખલા માટે સેલ્ફ ડેકલેરેશન ફોર્મ

હવે પછી આવક ના દાખલા માટે એફિડેવિટ ની જગ્યાએ આ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરી ને આપવું
કોઈ વકીલ /નોટરીની જરૂરિયાત નથી
સરકારે નિયમ બદલ્યો  છે , ગામના સમાજ ના તમામ મિત્રો ને આ વાત જણાવો.
એફિડેવિટમા 300 થી 500 ખર્ચ થતો હતો હવે એ ખર્ચ ની જરૂરિયાત નથી
માત્ર આ ફોર્મ ભરીને આપવાનું રહેશે

આવક ના દાખલા માટે સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ડાઉનલોડ
આવક ના દાખલા માટે સેલ્ફ ડેકલેરેશન ફોર્મ કિલક

પેન્શનરે અકસ્માત મૃત્યુ થાય, તે માટે સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ

જે પેન્શનરે અકસ્માત મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય, પછી ભલે તે ઝીરો ટેક્સ હોય,તો તેના વારસદાર ને ૧૦ વરસની , છેલ્લા પેન્શન ની રકમ મળવા પાત્ર થાય છે, દા. ત. ૨૫૦૦૦x૧૨=૩, ૦૦,૦૦૦ x ૧૦=ત્રીસ લાખ સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ છે, સાચવી ને પ્રિન્ટ કઢાવી રાખી, પરિવાર ને જણાવશો,આપ સૌ તંદુરસ્ત રહો, પરંતુ એકાદ વ્યક્તિ નેલાભ મળશે તો આ પોસ્ટ ની સાર્થકતા રહેશેઆ સાથે સુપ્રીમ કોર્ટના મૂળ ઓર્ડર ની કોપી મોકલેલ છે...દરેકે સાચવવી જોઈએ...

સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ ડાઉનલોડ
પેન્શનરે અકસ્માત મૃત્યુ થાય, તે માટે સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ કિલક