Home

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર & દ્વિતીય સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

Youtube Channel Image
Bhavdip Vadher E-Learning Materials

28 March 2021

પ્રથમ સત્રાંત પરીક્ષા નિદાન કસોટી અંતર્ગત ઉત્તરવહી/સ્કેન શીટ ફાઇલ(BY-Rikesh Patel)

સત્રાંત (નિદાન) કસોટી ઓટોમેટીક સ્કેનીંગ ટેબલ Excel File

✍🏻Finally ફાઈલ રેડી થઈ ગઈ છે આને કોમ્પ્યુટર માં જ ઓપન કરશો મોબાઈલમાં ઓપન કરશો નહીં ખરાબ થવાના ચાન્સીસ છે આના વડે સ્કેનિંગ કરી અને તમને કેટલી એક્યુરેન્સિ મળી તેનો રીપ્લાય જરૂર આપશો જો કોઈ ક્ષતિ જણાય તો જણાવશો...
✍🏻આ ફાઇલ વડે તમે ડાયરેક્ટ પીડીએફ બનાવી શકશો એક વિદ્યાર્થીની PDF પણ બનાવી શકશો અને એક કરતા વધારે વિદ્યાર્થીની પણ PDF બનાવી શકશો.આમાં હજુ એક પ્રોબ્લેમ એ આવે છે કે 4 ને એ 1 જ સમજે છે એટલે જ્યાં 4 હશે ત્યાં 1 ડિટેક્ટ થશે એટલું ધ્યાન રાખજો
✍🏻 Rikesh Patel

ક્રમ SAT AUTO OMR FILE ફાઇલ
1 SAT AUTO OMR EXCEL FILE(VERSION-1.4) ક્લિક

No comments: