📒PATRAK - E IN EXCEL
બેસ્ટ વ્યું માટે નીચેના ફોન્ટ કમ્પ્યુટર કે લેપટોપ માં ઇન્સ્ટોલ કરી લેવા.
FONT - MUKTA VANI & RASA
✍🏻CREATED BY✍🏻
SUMEET JETHAVA
| ક્રમ | PATRAK - E | ડાઉનલોડ |
|---|---|---|
| 1 | file | કિલક |
Here you will get all kind of free study materials for Gujarat Education of Standard upto 1to8 with all subjects nd its all chapters at free of coast.
| ક્રમ | PATRAK - E | ડાઉનલોડ |
|---|---|---|
| 1 | file | કિલક |
દરેક વિષયના પ્રશ્ન વાઇઝ ગુણ લખવાના છે.
૮૦ ગુણમાંથી ૪૦ ગુણ ઓટો થઇ જશે.
130 બાળકો સુઘીની બનશે.
બ્લેક કે ડેટા ભરીને પ્રિન્ટ કાઢી શકશો
સ્વ અઘ્યયન કાર્યની મુલ્યાંકન શીટ બંન્ને સત્રની મુકવામાં આવેલ છે
જગદીશભાઈ, સેદરડી પ્રાથમિક શાળા, તા.કડી| ક્રમ | ધોરણ | મુલ્યાંકન શીટ |
|---|---|---|
| 1 | ધોરણ-3 થી 5 | કિલક |
| 2 | ધોરણ-6 થી 8 | કિલક |
નમસ્કાર સારસ્વત મિત્રો/વડીલો
હાલમાં તારીખ 06/04/2022 નાં રોજ થયેલ પરિપત્ર પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ.
ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ.
ફાઈલને કોમ્પ્યુટર કે લેપટોપમાં ઓપન કરવા માટે *પાસવર્ડ તરીકે "1234"* નાખવો.
ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ કોઈપણ ભૂલ પડે તો ડેટા કટ પેસ્ટ કરવો નહિ.
ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે. શ્રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરી શકાશે. પરિપત્ર પ્રમાણે જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ "વર્ગ બઢતી" લખાઈને આવી જશે.
દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે.
ફાઈલમાં આપેલ બટન નો ઉપયોગ કરી જે તે પેજ/પત્રક પર જઇ શકાશે તે ધ્યાન રાખશો.
ખાસ અગત્યની સુચના કે કોઈપણ અણસમજ કે માહિતી માટે સૌ પ્રથમ ફાઈલમાં આપેલ સૂચનાઓ વાચી લેવી ફોન કરવામાં ઉતાવળ કરવી નહિ મેસેજ કરી દેશો સમય મળે ત્યારે જવાબ અવશ્ય મળશે. શાળા સમયે ફોન બિલકુલ કરવો નહિ...| ક્રમ | ધોરણ | ફાઇલ |
|---|---|---|
| 1 | ધોરણ-1 | કિલક |
| 2 | ધોરણ-2 | કિલક |
| 3 | ધોરણ-3 | કિલક |
| 4 | ધોરણ-4 | કિલક |
| 5 | ધોરણ-5 | કિલક |
| 6 | ધોરણ-6 | કિલક |
| 7 | ધોરણ-7 | કિલક |
| 8 | ધોરણ-8 | કિલક |
ચાલુ વર્ષ : 2021-22 ની તારીખ : 06-04-2022 ના ૫રિ૫ત્ર અનુસાર ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ
૫રિણામ ૫ત્રકની ફાઇલ કોમ્પ્યુટરમાં જ ખોલવા વિનંતી
મોબાઇલમાં બિલકુલ ઉ૫યોગ કરશો નહિ
ફાઇલમાં જૂના ડેડા હોય તો કોપી પેસ્ટ થશે. ૫ણ ભુલ ૫ડે તો કટ પેેેસ્ટ કરશો નહિ
ફાઇલમાં ભુલ હોય કે આ૫ને સમજવામાં તકલીફ હોય તો મહેરબાની કરીને ફોન ન કરતાં વોટસ૫ મેસેજ કરશો જરૂરથી જવાબ મળશે| ક્રમ | ધોરણ | ફાઇલ |
|---|---|---|
| 1 | ધોરણ-1 | કિલક |
| 2 | ધોરણ-2 | કિલક |
| 3 | ધોરણ-3 | કિલક |
| 4 | ધોરણ-4 | કિલક |
| 5 | ધોરણ-5 | કિલક |
| 6 | ધોરણ-6 | કિલક |
| 7 | ધોરણ-7 | કિલક |
| 8 | ધોરણ-8 | કિલક |
| ક્રમ | ધોરણ | ફાઇલ |
|---|---|---|
| 1 | ધોરણ-3(VERSION-7.0) | કિલક |
| 2 | ધોરણ-4(VERSION-7.0) | કિલક |
| 3 | ધોરણ-5(VERSION-7.0) | કિલક |
| 4 | ધોરણ-6(VERSION-7.0) | કિલક |
| 5 | ધોરણ-7(VERSION-7.0) | કિલક |
| 6 | ધોરણ-8(VERSION-7.0) | કિલક |