Home

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર & દ્વિતીય સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

Youtube Channel Image
Bhavdip Vadher E-Learning Materials

8 January 2021

એકમ કસોટીના ગુણપત્રકને સરળતાથી સ્કેન કરવા માટેની ફાઇલ

એકમ કસોટીના ગુણપત્રકને સરળતાથી સ્કેન કરવા માટેની ફાઇલ

 એકમ કસોટીના માર્કસ સ્કેન કરીને ઓનલાઈન કરવા માટે ઓટોમેટિક ડોટ ફાઈલ

Marks Entry* શીટમાં વિદ્યાર્થીના પ્રશ્ન વાઈઝ ગુણ લખશો એટલે બીજી Print શીટમાં ઓટોમેટિક ડોટ ફાઈલ બની જશે.
એક પેજમાં આગળ-પાછળ 20 વિદ્યાર્થીઓની વિગત આવશે.
તેની પ્રિન્ટ કાઢી સરળતાથી સ્કેન કરીને માર્કસ ઓનલાઈન કરી શકાશે.
ટેસ્ટની એક એક ચોપડીઓ ઉપાડી, ફેરવી સ્કેન કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ઝડપથી માર્કસની એન્ટ્રી કરી શકાશે.

સૂચના
👉પોતાના કોમ્પ્યુટરમાં ઉપર આપેલ ફોન્ટ ઈન્સ્ટોલ કરવા. 

👉Marks Entry શીટમાં પીળા કલરના સેલમાં વિગત ભરવી.  












  


ક્રમ પી.ડી.એફ.(ડેમો) એક્સેલ ફાઇલ ફોન્ટ
1 ક્લિક ક્લિક ક્લિક
2 --- ક્લિક ---
3 ફોન્ટ-1 ફાઈલ ફોન્ટ-2

1 comment:

Jay said...

ખૂબ જ સરાહનીય કાર્ય