એકમ કસોટીના ગુણપત્રકને સરળતાથી સ્કેન કરવા માટેની ફાઇલ
➖ એકમ કસોટીના માર્કસ સ્કેન કરીને ઓનલાઈન કરવા માટે ઓટોમેટિક ડોટ ફાઈલ
➖Marks Entry* શીટમાં વિદ્યાર્થીના પ્રશ્ન વાઈઝ ગુણ લખશો એટલે બીજી Print શીટમાં ઓટોમેટિક ડોટ ફાઈલ બની જશે.
➖એક પેજમાં આગળ-પાછળ 20 વિદ્યાર્થીઓની વિગત આવશે.
➖તેની પ્રિન્ટ કાઢી સરળતાથી સ્કેન કરીને માર્કસ ઓનલાઈન કરી શકાશે.
➖ટેસ્ટની એક એક ચોપડીઓ ઉપાડી, ફેરવી સ્કેન કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ઝડપથી માર્કસની એન્ટ્રી કરી શકાશે.
➖સૂચના
પોતાના કોમ્પ્યુટરમાં ઉપર આપેલ ફોન્ટ ઈન્સ્ટોલ કરવા.
Marks Entry શીટમાં પીળા કલરના સેલમાં વિગત ભરવી.
ક્રમ | પી.ડી.એફ.(ડેમો) | એક્સેલ ફાઇલ | ફોન્ટ |
---|---|---|---|
1 | ક્લિક | ક્લિક | ક્લિક |
2 | --- | ક્લિક | --- |
3 | ફોન્ટ-1 | ફાઈલ | ફોન્ટ-2 |
1 comment:
ખૂબ જ સરાહનીય કાર્ય
Post a Comment