નમસ્કાર સારસ્વત મિત્રો/વડીલો
હાલમાં તારીખ 06/04/2022 નાં રોજ થયેલ પરિપત્ર પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ. ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ. ફાઈલને કોમ્પ્યુટર કે લેપટોપમાં ઓપન કરવા માટે *પાસવર્ડ તરીકે "1234"* નાખવો. ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ કોઈપણ ભૂલ પડે તો ડેટા કટ પેસ્ટ કરવો નહિ.ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે. શ્રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરી શકાશે. પરિપત્ર પ્રમાણે જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ "વર્ગ બઢતી" લખાઈને આવી જશે. દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે. ફાઈલમાં આપેલ બટન નો ઉપયોગ કરી જે તે પેજ/પત્રક પર જઇ શકાશે તે ધ્યાન રાખશો.ખાસ અગત્યની સુચના કે કોઈપણ અણસમજ કે માહિતી માટે સૌ પ્રથમ ફાઈલમાં આપેલ સૂચનાઓ વાચી લેવી ફોન કરવામાં ઉતાવળ કરવી નહિ મેસેજ કરી દેશો સમય મળે ત્યારે જવાબ અવશ્ય મળશે. શાળા સમયે ફોન બિલકુલ કરવો નહિ...
ફાઈલ બનાવનાર : _પ્રદીપ સિસોદીયા
ક્રમ | ધોરણ | ફાઇલ |
---|---|---|
1 | ધોરણ-1 | કિલક |
2 | ધોરણ-2 | કિલક |
3 | ધોરણ-3 | કિલક |
4 | ધોરણ-4 | કિલક |
5 | ધોરણ-5 | કિલક |
6 | ધોરણ-6 | કિલક |
7 | ધોરણ-7 | કિલક |
8 | ધોરણ-8 | કિલક |
No comments:
Post a Comment