Home

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર & દ્વિતીય સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

Youtube Channel Image
Bhavdip Vadher E-Learning Materials

11 September 2021

All In One Result Sheet (Created BY- Madhav Prajapatisir)

🌴New Update Of AUTO RESULT-7.0🌴 


GCERT દ્વારા આપવામાં આવેલ નવી અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે પત્રક-Aની નવી અપડેટ બનાવી છે.

🌴New update of AUTO RESULT-7.0🌴
👉પત્રક-Aમાં નવી અધ્યયન નિષ્પત્તિઓ ઉમેરી છે. 
👉જે તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી જાતે સિલેક્ટ કરીને એડ કરી/બદલી શકાશે. 
👉 પત્રક -Aમાં એકમ કસોટીના માર્કસના આધારે ઓટો ટીકમાર્ક થશે.
👉 પત્રક-A બ્લેન્ક કાઢવું હોય તો પણ કાઢી શકાશે. (નોંધ- બ્લેન્ક પત્રક કાઢવા માટે HOME શીટમાં આપેલ ઓપ્શનમાં YES સિલેક્ટ કરવું.) 
👉 પત્રક-B એડ કર્યું છે. 
👉 ધોરણ-8 માં શાળાંત પ્રમાણપત્ર : પત્રક-G એડ કરેલ છે. 
👉 સમગ્ર પરિણામ પત્રક એક જ ફાઈલમાં.  
👉 Patrak-A, B, C અને F શીટને અનપ્રોટેક્ટ કરી કંઈ વિશેષ ફેરફાર કરવો હોય તો કરી શકાશે.
 

ક્રમ ધોરણ ફાઇલ
1 ધોરણ-3(VERSION-7.0) કિલક
2 ધોરણ-4(VERSION-7.0) કિલક
3 ધોરણ-5(VERSION-7.0) કિલક
4 ધોરણ-6(VERSION-7.0) કિલક
5 ધોરણ-7(VERSION-7.0) કિલક
6 ધોરણ-8(VERSION-7.0) કિલક

No comments: