Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.આ બ્લોગનો હેતુ માત્ર શૈક્ષણિક માહિતીનુ આદન પ્રદાન કરવુ એજ છે.તેમજ શાળા ઉપયોગી તમામ પી.ડી.એફ.,વિડિયો, દૃશ્ય- શ્રાવ્ય ઉપલબ્ધ મટીરીયલ તેમજ તમામ ફાઇલો કમ્પ્યુટરાઇઝડ બધાને મળે તેજ એકમાત્ર ઉદેશ્ય છે.

28 August 2018

શાળાનું Twitter એકાઉન્ટ બનાવવાનો વિડીયો

🐥 *શાળાનું Twitter એકાઉન્ટ બનાવવાનો વિડીયો*
➡ હાલમાં SSA દ્વારા થયેલ પત્રમાં તમામ DPC, BRC, CRC અને શાળાઓ એ પોતાનું અધિકૃત Facebook અને Twitter એકાઉન્ટ બનાવવાનું છે.
➡ તો Twitter માં એકાઉન્ટ કેમ બનાવવું?, પ્રોફાઈલ સેટિંગ, જનરલ સેટિંગ, લોકોને કેમ શોધવા?, પોસ્ટ કેમ મુકવી? તમામ માહિતી
➡ તો તમારું Twitter એકાઉન્ટ બનાવો.
જુઓ વિડીયો

Creation By_Vishalpuri GAUSWAMISIR

✅ વિડીયોને વધુને વધુ શેર કરો

25 August 2018

શાળા માં ગ્રાન્ટ વપરાશ તેમજ તેના તમામ નિયમો ની જાણકારી બાબત આજનો મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 24-8-2018

શાળા માં ગ્રાન્ટ વપરાશ તેમજ તેના તમામ નિયમો ની જાણકારી બાબત આજનો મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 24-8-2018 કરો ડાઉનલોડ

23 August 2018

ખેલ મહાકુંભની એન્ટ્રી

ખેલ મહાકુંભની એન્ટ્રી
⚽🏀🏈⚾🎾🏐🏉🎱🏓🏸🏒🏑🏏⛳🏹🎣⛷🏂♀♂♂🏇♀♂🏅🎖🏆
🖥📱📲💻EDUCATIONAL VIDEO

➡ખેલ મહાકુંભની એન્ટ્રી મોબાઈલથી કરો ગયા વર્ષના ડેટા પરથી એકદમ સરળ રીતે. જુઓ આ વિડીયો...
📌TO WATCH VIDEO CLICK HERE

Creation By_VISHALPURI GAUSWAMISIR

22 August 2018

Digital Gujarat Scholarship 2018-19 Videos

*Digital Gujarat Scholarship 2018-19 Videos*
*➡Video-1: All Information About Scholarship*
📌watch video
*➡Video-2: How To Do All Data Entry in Website*
📌watch video

*➡Video-3 : How to Create Proposal & Dashboard Information*
➡ Dashboard ની સંપૂર્ણ સમજ
➡ દરખાસ્ત કેમ બનાવવી? તેની પ્રિન્ટ કઈ રીતે લેવી?
📌watch video

Creation By_ VISHALPURI GAUSWAMISIR

આધાર ડાયસ વેબ સાઇટ પરથી શાળાના બધાં જ બાળકોના UID નંબર અને બધી જ માહિતી કોપી કરો કોઇપણ પ્રકારની ERROR વગર !!

*💥 આધાર ડાયસ વેબ સાઇટ પરથી શાળાના બધાં જ બાળકોના UID નંબર અને બધી જ માહિતી કોપી કરો કોઇપણ પ્રકારની ERROR વગર !!*
*👉 Excel માં પેસ્ટ કરતા આવતી એરર 2.42E +17*
*નું એકદમ સચોટ સોલ્યુશન..!!
જુઓ આ વીડિયો..

Watch Video

Creation By_Dipak Lakumsir

MDM Gujarat વેબ હેલ્પ વિડીયો

🖥🍝 *MDM Gujarat વેબ હેલ્પ વિડીયો* 🍝🖥
🍛MDM Gujarat વેબસાઈટ પર તમામ શાળાઓએ પોતાની માહિતી અપડેટ કરવાની છે, તેઓ પરિપત્ર થોડા દિવસ પહેલા થયેલો. તો આ વિડીયોમાં આપને તેની સંપૂર્ણ જાણકારી પ્રેક્ટીકલ સાથે મળી રહેશે.
🍜🍲 આ વિડીયોમાં નીચે મુજબની માહિતી મુકવામાં આવી છે.
✅ 1. MDM Log In,
✅2. Students Details,
✅3. Contact Details,
✅4. Daily Reports,
✅5. Supreme Court Form,
✅6. Reports,
✅7. MDM Password Change,
✅8. MDM Staff Management અને ઘણુ બધુ.
📺 વિડીયો જોવા નીચે ક્લીક કરો

Creation By_Vishalpuri GAUSWAMISIR

Kinemaster Pro Video Editor App Gujarati Tutorial

*Kinemaster Pro Video Editor App Gujarati Tutorial*
👉🏼 મને ઘણી વખત ઘણા મિત્રો પ્રશ્નો પૂછતા હોય છે કે તમે મોબાઈલની મદદથી વિડીયોને edit કેમ કરો છો.
👉🏼 તો હું Kinemaster Pro એપનો ઉપયોગ કરું છું. આ એપ PlayStore પર નથી. જેની લીંક આપને આ વિડીયોમાં મળી જશે.
👉🏼 મોબાઈલની મદદથી કમ્પ્યુટરની જેમ વિડીયોને સરળતાથી બનાવી શકો છો. શાળાના ફોટો અને વિડીયોને પણ edit કરી નવો વિડીયો બનાવી શકો છો.
👉🏼 જુઓ આ આખુ tutorial ગુજરાતીમાં.
Watch Video

✅ આવા વિડીયો માટે Subscribe કરો અમારું ચેનલ

Creation By_VISHALPURI GAUSWAMISIR

21 August 2018

NMMS શીષ્યવ્રુતી માટેની પરીક્ષાનુ જાહેરનામુ

📖 *NMMS  શીષ્યવ્રુતી માટેની પરીક્ષાનુ જાહેરનામુ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પડી ગયુ છે.* 📖

👉 ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.
👉 શિષ્યવૃતિ ની રકમ :- દર મહિને રૂ. 1000 4 વર્ષ સુધી
👉 ફોર્મ ભરવાની તારીખ : 30-8-2018 થી 29-9-2018
                 *As*
👉 પરિક્ષા તારીખ : 23-12-2018
👉 SAT- 90 min
શૈક્ષણિક યોગ્યતા કસોટી
ધો.7,8 ના પ્રશ્નો ગણિત, વિજ્ઞાન , સામાજીક વિજ્ઞાન અભ્યાસક્રમ
👉 MAT-90 min
બૌધ્ધિક યોગ્યતા કસોટી
👉 ફિ-₹ ૭૦ જનરલ ઓબીસી
       ₹- 50 એસસી, એસટી, પી.એચ માટે
સર્વિસ ચાર્જ એક્સ્ટ્રા
👉 ક્વાલીફાઇડ
જનરલ ઓબીસી માટે 40%
એસસી, એસટી, પી.એચ માટે 32%
👉જરૂરી આધારો / પ્રમાણપત્રો
- ફિ ભર્યાની SEB copy
- આવકના દાખલાની પ્રામાણિત નકલ( 1,50,000 થી ઓછી)
- ધો૭ પાસ માર્કશીટ(55% જનરલ ઓબીસી, 50% એસસી એસટી પીએચ)
- જાતિના દાખલાની નકલ ( લાગુ પડતું હોય તેના માટે)
- વિકલાંગતાનું પ્રમાણપત્રની નકલ ( લાગુ પડતું હોય તેના માટે)

           🙏🏻 *As* 🙏🏻

📝📗📖📚📋📚📖📗
📚 *_NMMS શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી મટીરીયલ્સ અને પેપરનું Big Collection_*
📌 *_શિષ્યવૃત્તિની રકમ :- દર મહિને રૂ. 1000(વર્ષે 12000/-) 4 વર્ષ સુધી_*
📌 ફોર્મ ભરવાની તારીખ :- *_30/08/2018 થી 29/09/2018_*

*WEBSITE*

Big Material Download From Below
NMMS PAPER 2014
NMMS PAPER 2015
NMMS PAPER 2016
NMMS PAPER 2017
NMMS BOOK-1
NMMS BOOK-2
NMMS BOOK-3

👉🏻 90 ગુણની માનસિક અભિયોગ્યતા કસોટી માટે 24 પ્રકારના 900 પ્રશ્નોનો સંપુટ સાથે તે ઉકેલવા માટે શું કરવું તે અંગેની સમજૂતિ
👉🏻 N.C.E.R.T. મુજબના ગણિત અને વિજ્ઞાન વિષયના ધો. 6 થી 8 ના નવા કૉર્ષ મુજબના M.C.Q. તથા સામાજિક વિજ્ઞાન વિષયના છેલ્લા છ વર્ષના પ્રશ્નપત્રમાં પૂછાયેલ પ્રશ્નોનો સમાવેશ.
👉🏻 પાનાં : 176 છતાં મૂલ્ય : 50/-
📚 ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા લેવાતી NMMS પરીક્ષા માટે ઉપયોગી વિધાર્થીમિત્ર પ્રેકટિસ વર્ક બૂક મેળવવા માટે સંપર્ક કરશો.
📲 મેળવવા માટે સંપર્ક : તરૂણભાઈ કાટબામણા - જૂનાગઢ  M - 9106542811, 9898723718

🙏 આ સંદેશને ધંધાદારી જાહેરાત ન સમજવી. સરકારી શાળાને ઉપયોગી થઈ શકાય એ માટેનો આ Nonprofitable પ્રયાસ માત્ર છે. આ પુસ્તકની ઝેરોક્સ કરાવશો તો પણ 50/- કરતાં વધુ ખર્ચ થશે.બાળકોને રાહત દરે મળી શકે એ માટે આ પુસ્તક કોઈપણ દુકાનમાં વેચવામાં આવતું નથી પણ માત્ર શાળા દ્વારા મંગાવવાથી જ આપવામાં આવે છે, જેની નોંધ લેશો.

🙋🏻‍♂ _આ મેસેજ તમારા તમામ ગ્રુપમાં / મિત્રો / સગાં - વ્હાલાઓને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે..._
👉 *વિદ્યાર્થીમિત્ર N.M.M.S. પ્રૅક્ટિસવર્ક -2018* 👈
( _નવા અભ્યાસક્રમ આધારિત અદ્યતન આવૃત્તિ_ )

👍આવી ગયેલ છે.

પ્રાપ્તિસ્થાન :-

(1) કન્યા શાળા નં. 4 પ્રાથમિક શાળા , ગોધાવાવ પાટી, ગિરનાર રોડ, જૂનાગઢ.

(2) 'જય હિંગળાજ',
બ્લોક નં. 27, દિપાલી પાર્ક-3,
મોટા મંદિર પાછળ, ગૌશાળા રોડ,
શેરી નંબર 12,
ઝાંઝરડા રોડ, જૂનાગઢ.

👉સંપર્ક :-
9106542811
9898723718
___________________

અન્ય જિલ્લા માટે :

ગીર સોમનાથ : દીપકભાઇ જોશી
મૉ. 9033772894

પાટણ : જયેશકુમાર પટેલ
મો :-  9426317867

મોરબી :  મનનભાઇ બુધ્ધદેવ
મો. 9879873873

રાજકોટ : કીરિટભાઇ નારીગરા
મૉ. 9879619073

અમદાવાદ : મનીષભાઇ ચાવડા
મૉ. 9913367887

અમરેલી : ચંદ્રેશભાઇ બોરીસાગર (સા.કું.) મૉ. 9427742077

ભાવનગર : નીલેશભાઇ નાથાણી
9537311311,9638575859

જામનગર : મેરામણભાઇ કારેથા
મૉ. 9662062711

ગાંધીનગર : પ્રણવભાઇ સુથાર
મૉ. :  9712951857

ગોધરા/પંચમહાલ : ગોપાલભાઇ પટેલ મૉ.9979209505

વડોદરા : પંકજભાઇ પ્રજાપતિ
મૉ. 9714577656

આણંદ : નટવરસિંહ ડી. પરમાર
મૉ. : 9913636555

સુરત : કાશીનાથ જાધવ
મૉ. : 9974006310

અરવલ્લી : પંકજભાઇ બારોટ
મૉ. 9428769709, 7069700950

પરેશભાઈ પુરૂષવાણી
બી આર સી પોરબંદર
9624626463
7069100728
______
ઊનામાં રૂબરૂ મેળવવા 👉🏻 પ્રથમેશ ઑફસેટ

13 August 2018

વાલી સંમેલન અહેવાલ ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૮

🏵 *વાલી સંમેલન અહેવાલ* ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૮

❇ *અહેવાલના મુદ્દા* ❇

📌 WSDP વિચારણા
📌 શાળા સ્વચ્છતા, શિક્ષણ ની ગુણવત્તા
📌 સ્પેશ્યલ ટ્રેનિંગ પ્રોગ્રામ
📌 ડ્રોપ આઉટ બાળકો
📌 કન્યા શિક્ષણ
📌 સંસ્કૃતિક કાર્યક્રમો
📌 વૃક્ષા રોપણ, જળ સંચય
🖨 *ફાઈલ બનાવનાર - કમ્પ્યુટર ગુરુ સુજય પટેલ*
✒  PDF ફાઈલ

NCERTના નવા અભ્યાસક્રમ મુજબ🌻ધોરણ : ૬, ૭ અને ૮ 🌻વિષય : વિજ્ઞાન 🌻યુનિટ ટેસ્ટ (૩૦ ગુણ) 🌻પ્રથમ સત્રાંત પરિક્ષા (૮૦ ગુણ)

🌻NCERTના નવા અભ્યાસક્રમ મુજબ PDF FILE
🌻ધોરણ : ૬, ૭ અને ૮
🌻વિષય : વિજ્ઞાન
🌻દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ (૩૦ ગુણ)
🌻પ્રથમ સત્રાંત પરિક્ષા (૮૦ ગુણ)

*ફાઈલની વિશેષતા*
(1) પૂરા પેઇઝનો ઉપયોગ.
(2) વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબ પેપરમાં જ લખવાના.
(3) રેડી ટુ પ્રિન્ટ
(4) A4 પેઇઝ સાઇઝમાં સેટિંગ્સ
(5) પેઇઝમાં અમારી જાહેરાત ઓછી, શૈક્ષણિક માહિતી વધુ.

*We Share To Directly Study Material* .
“એક ક્લિક બદલે કોઈની દુનિયા”
“ *સર્વત્રજ્ઞાનમ* ”
ફાઈલ બનાવનાર - ગ્રેટ ગુરુ કલ્પેશભાઈ ચોટલિયા
બધીજ ફાઈલ સાઈઝ માત્ર 1MB

ધોરણ -૬

ધોરણ -૭

ધોરણ -૮